Vijay suvada હમીર કરે પોકાર | Hamir Kare Pokar lyrics in Gujarati 2020

હમીર કરે પોકાર lyrics in hindi | Hamir Kare pokar lyrics in Gujarati - Vijay Suvada MITTAL RABARI Lyrics


Singer Vijay Suvada MITTAL RABARI
Music Music : Dhaval Kapadiya
Song Writer Lyrics : Pravin Ravat
……………….

એ મારી સંઘ પારકર ની મારી હમીર કકુ ની…

માં કકુ હમીર ન મોથુ ચડ ન…

દુઃખાવો મારી સધી ન થાય,,,,,

પડ ના પડ બે-ઘડી વેળા ન વેળા ચોઘડિયું મારા હમીર સુમરા ન દુઃખ ની વેદના થાય,,,,,

દુઃખ મારી સધી ન થાય

એ…

કડવો કોટો લીલો નખ મારા હમીર કકુ થાય તો મારી સધી ન પોહાય નઈ દેરા…

આવી સત્ત ની વાતો જુદી…

એ વાતો જતી રી એ જમોનો જતો રયો કળયુગ મોં જેની ભગતી હશે જેની રેણી-કેણી હશે દેરા…

પસી દેરા…

પરવત વચી પોકાર કરશો તોય સધી ન એક હજાર વખત આવવું પડશે પણ કરમ ન ધરમ નિતી હારી કરશો તો જ આવશે દેરા…

બાકી જોનારા જોતા રઈ જ્યા…

મોન ઇના માટે જબરી વાત ના મોન ઇના માથે પથ્થર જેવી વાત

એકવીસ મી સદી ચાલ જે મોનતુ હોય ઈ ન મુબારક ના મોનતુ હોય ઈ ન ચમત્કાર વગર નમસ્કાર,,,,

કોઈ દુનિયા મો કરતુય નથી દેરા…

જરૂર વેળા ન સમય સમય ની વાત જુદી સ…

મોણસ બદલાતો નથી સમય બદલાય સ…

એટલ સમય બદલાશે કોઈ દાડો મારી સધી નઈ બદલાય ખમા…તમન માં…

હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે…

હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે…

અભિમાન મા હમીર ના માન્યો…

હો હો અભિમાન મા હમીર ના માન્યો પારકર ની વાટ જાલી છે

હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે

એ…હમીર હાલ્યો પારકર દે…શ જોવા વિદીયા વાળો દેશ એ સધી ના પાડે તોય હાલ્યો પરદે…શ

જોવા જોવા વિદીયા વાળો દેશ

એ જોવા જોવા વિદીયા વાળો દેશ પારકર,,,,,

નો પોમલો જબરો માયાવી…

એની આગળ હમીર ફાવશો નઈ…

પારકર નો પોમલો જબરો માયાવી…

એની આગળ હમીર ફાવશો નઈ…

એ તો જબરી વિદ્યા જાણે છે…

હો હો એ તો જબરી વિદ્યા જાણે છે

હમીર ને ભોંય માં દાટે છે હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે…

એ…હમીર પાડે સધી ને પોકાર માડી મારી આવો કરવા સહાય

એ હમીર ને એક તારો આધાર સધી માડી ભૂલ ને કરજો માફ

એ સધી માડી ભૂલ ને કરજો માફ

એ સધી માડી ભૂલ ને કરજો માફ,,,


Previous
Next Post »

1 comments:

Click here for comments
Trend News
admin
September 27, 2020 at 1:10 PM ×

I simply want to tell you that I am new to weblog and definitely liked this blog site. Very likely I’m going to bookmark your blog . You absolutely have wonderful stories. Cheers for

sharing with us your blog. psychedelics legalized for medicinal use

Congrats bro Trend News you got PERTAMAX...! hehehehe...
Reply
avatar