Rom Mane Prem karnar Bewafa Malya - Vijay suvada Lyrics
| Singer | Vijay suvada |
| Singer | Dhaval kapadiya |
| Music | Music : Dhaval Kapadiya |
| Song Writer | Manu Rabari |
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
રોમ મારા દિલ મોં રેનારા કેવા બેવફા મળ્યા રોમ
મારે જીવવું થઇ ગિયું ઝેર
નથી મારે મળવું એને ફેર
રોમ મારે જીવવું થઇ ગિયું ઝેર
નથી મારે મળવું એને ફેર
રોમ મન પોતાનો કેનારા કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોતી આવું થાશે મારે પ્રેમ માં
એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોતી આવું થાશે મારા પ્રેમ માં
રોમ મારે દિલ ના તૂટ્યા તાર
રોમ મને મળ્યો ના મારો પ્યાર
રોમ મારે દિલ ના તૂટ્યા તાર
પ્રભુ મને મળ્યો ના મારો આ પ્યાર
રોમ મારા સોંગન ખાનારા કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં
પોતાના માન્યાતા દગારા એ નીકર્યા
કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં
પોતાના માન્યાતા દગારા એ નીકર્યા
રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપું છું
રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપું છું
રોમ મારી બાહો મો રેનારા
કેવા બેવફા મળ્યા
રોમ મારા દિલ મો રેનારા
કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા
કેવા બેવફા મળ્યા કેવા બેવફા મળ્યા
ConversionConversion EmoticonEmoticon