Boom Padave Che | Vijay Suvada | બુમ પડાવે છે | New Gujarati Song - Vijay Suvada Lyrics
Singer | Vijay Suvada |
Singer | Dhaval kapadiya |
Music | Dhaval Kapadiya |
Song Writer | Manu Rabari |
હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુક માં
હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુક માં
ટ્વિટર ની ટવિટ રે જોઉં કોઈ ગ્રુપ માં
હો હો સ્ટોરી જોઉં તો સ્ટેટ્સ જોઉં તો
સ્ટોરી જોઉં તો સ્ટેટ્સ જોઉં તો
હે તારા મારા…તારા મારા..તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે
હો હો તારા મારા ફોટા તો બુમ પડાવે સે
હો તારી મારી રીલ ને તારા મારા વીડિયા
ચલાવી રિયુ સે આખું રે મીડિયા
હો હો હો તારી મારી રીલ ને તારા મારા વીડિયા
ચલાવી રિયુ સે આખું રે મીડિયા
કોમેન્ટ કરે સે કોઈ સેર કરે છે
કોમેન્ટ કરે સે કોઈ સેર કરે છે
હે તારા મારા…તારા મારા..તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે...
હો ભાઈબંધ મિત્રો ના આવેશે ફોન
તારી હારે ઉભી એ છોરી સે કોણ
હો હો હો ભાઈબંધ મિત્રો ના આવેસે ફોન
તારી હારે ઉભી એ છોરી સે કોણ
હો કોલ આવેશે મેસેજ આવેશે
કેવા કોલ આવેશે મેસેજ આવેશે
અરે તારા મારા…તારા મારા..તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે...
હો હો આજ કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા
કોઈને ગમે ને કોઈને લાગે મરચા
હો હો હો આજ કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા
કોઈને ગમે ને કોઈને લાગે મરચા
હો કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે
કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે
હે તારા મારા…તારા મારા..તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે
હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે
તારા મારા ફોટા તો બુમ પડાવે સે...
ConversionConversion EmoticonEmoticon